નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા યોગ ટ્રેનીંગનો કાર્યક્રમ યોજાયો


SHARE





મોરબી જીલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા યોગ ટ્રેનીંગનો કાર્યક્રમ યોજાયો

મોરબી જીલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા નવલખી રોડ પાસે આવેલ જેપુર ગામ પાસે આવેલ ત્રિમંદિર ખાતે ત્રિદિવસીય યોગ ટ્રેનીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જીલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી ડો. કવિતાબેન દવે અને ક્વોલીટી મેડીકલ ઓફિસર હાર્દિક રંગપરીયાના માર્ગદર્શન હેઠળ ડો. ધવલ રાઠોડ દ્વારા ૩૦ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના કોમ્યુનીટી હેલ્થ ઓફિસરને યોગ ટ્રેનીંગ આપવામાં આવી હતી તો યોગ ટ્રેનર ડો. પીયુષ રાવલ, દીપકભાઈ વ્યાસ અને સાજન વાઘેલાએ યોગની તાલીમ આપી હતી




Latest News