મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ખાતે વિકલાંગતા નિદાન તથા સાધન સહાય કેમ્પ યોજાશે


SHARE





મોરબીના રવાપર ખાતે વિકલાંગતા નિદાન તથા સાધન સહાય કેમ્પ યોજાશે

ભારત સરકાર પુરસ્કૃત શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ- પાટણ સંચાલિત તથા મોરબી ના દાતાશ્રી ના સહયોગ થી મોરબી જીલ્લા ના દિવ્યાંગો માટે નિદાન તથા સાધન સહાય કેમ્પ નુ મોરબી તાલુકા ના રવાપર ગામે ઉમા હોલ ખાતે તા: 15/3/23 બુધવાર સવારે 10:00 થી 4:00 સુધી આયોજન કરવામા આવેલ છે

આ કેમ્પ મા અસ્થિવિષયક દિવ્યાંગ વ્યકિત નુ નિદાન કર્યા બાદ જરુરીયાતમંદો ને ટ્રાયસિકલ, વ્હીલ ચેર, જયપુરી ફુટ, બગલ ઘોડી, વોકર સ્ટીક વગેરે સાધનો વિના મુલ્યે આપવામા આવશે .મોરબી જીલ્લા ના દિવ્યાંગો એ જરુરી ડોકયુમેન્ટ સાથે રાખી કેમ્પ નો લાભ લેવા માટે નિલેશભાઇ કાલરીયાા, હિરેનભાઇ ભટાસણા, અરવિંદભાઇ વાસદડીયા વિનંતી સહ આમંત્રણ પાઠવે છે તમામ કેમ્પ ના લાભાર્થી માટે ભોજન ની વ્યવસ્થા કેમ્પ ના સ્થળે રાખવામા આવેલ છે




Latest News