મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં પોલીસ માટે  સ્ટ્રેસ મેનેજમેંટનો કાર્યક્રમ યોજાયો


SHARE





મોરબીમાં પોલીસ માટે  સ્ટ્રેસ મેનેજમેંટનો કાર્યક્રમ યોજાયો

મોરબી જીલ્લાના પોલીસ અધિકારી અને કર્મચારી તથા પોલીસ પરીવાર તણાવમુકત રહી શકે તેવા શુભ આશયથી હાર્ટફૂલનેસ ઇન્સ્ટટ્યૂટ દ્રારા પોલીસ પરીવાર માટે સ્ટ્રેસ મેનેજમેંટ કાર્યક્રમનું મોરબી શહેરના જેલ રોડ ઉપર આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઈ સહિતના અધિકારીઓએ તેમજ કર્મચારી હાજર રહ્યા હતા




Latest News