મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં જન્મદિવસે જરૂરિયાતમંદ બાળકોને કર્યુ શિક્ષણકીટનું વિતરણ


SHARE





મોરબીમાં જન્મદિવસે જરૂરિયાતમંદ બાળકોને કર્યુ શિક્ષણકીટનું વિતરણ

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા સોશ્યલ મિડાયા ઇન્ચાર્જ યોગેશ ઠાકોર દ્વારા તેમના જન્મ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી જેમા એલઇ કોલેજ રોડ ઉપર વૃક્ષ નિચે ભણતા જરૂરીયાતમંદ પરીવારના બાળકોને શિક્ષણ કીટ વિતરણ કરવામાં આવી હચી.આ શિક્ષણકીટ વિતરણના કાર્યક્રમમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લાના યુવા કાર્યકર્તા મયુરભાઈ બાબરીયા અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના રામકૃષ્ણ સોસાયટી પ્રમુખ યટઅમિતભાઈ ભીમાણીગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી શહેર ઉપપ્રમુખ વિપુલભાઈ કુવરિયા હાજર રહ્યા હતા.ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા ટીમ દ્વારા વેલનાથ મંદિર માળીયા ફાટક ખાતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.તેમજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા ટીમ દ્વારા મોરબી જિલ્લા ચુવાળીયા કોળી ઠાકોર સમાજના નવા નિમણુક પામેલ પ્રમુખ હેમંતભાઈ સુરેલાનું ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની મોરબી જિલ્લાતાલુકા અને શહેરની ટીમ દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ.




Latest News