મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીની એલ.ઈ. કોલેજના ભુતપૂર્વ વિદ્યાર્થી દ્વારા ગર્લ્સ હોસ્ટેલમાં આરઓ પ્લાન્ટ અર્પણ


SHARE





મોરબીની એલ.ઈ. કોલેજના ભુતપૂર્વ વિદ્યાર્થી દ્વારા ગર્લ્સ હોસ્ટેલમાં આરઓ પ્લાન્ટ અર્પણ

મોરબીમાં આવેલ લખધીરજી એન્જિનિયરિંગ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી શાંતિલાલ ટી. ફળદુ જેઓ કુંડારિયા કેન્સર પ્રીવેન્શન ફાઉન્ડેશનના ટ્રસ્ટી છે. તેઓના ટ્રસ્ટ તરફથી એલ.ઈ. કોલેજની ગર્લ્સ હોસ્ટેલ ખાતે વિદ્યાર્થીનીઓની સુવિધા માટે ૫૦૦ લીટરનો  વોટર ફિલ્ટર  આરઓ પ્લાન્ટ ફીટ કરી આપવામાં આવ્યો છે. તેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે

 તદુપરાંત કોલેજના વિદ્યાર્થીઓ માટે કેન્સર અવેરનેસ અને હીમોગ્લોબિન ચેક અપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને જેનું હીમોગ્લોબિન ઓછું હોય તેવા વિદ્યાર્થીઓને હીમોગ્લોબિન વધેએ માટે ૯૦ દીવસની દવાઓ નિ:શુલ્ક આપવામાં આવી હતી અને મોરબી લેન્કો એલ્યુમનિ એસો. દ્વારા આયોજકના ઉમદા હેતુને બીરદાવેલ છે.




Latest News