મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીની વનાળિયા પ્રાથમિક શાળામાં  ઉત્સાહપૂર્વક વિવિધ સ્પર્ધાઓ યોજાઈ


SHARE





મોરબીની વનાળિયા પ્રાથમિક શાળામાં  ઉત્સાહપૂર્વક વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

મોરબી તાલુકાની શ્રી વનાળિયા પ્રાથમિક શાળામાં સામાન્ય જ્ઞાન કસોટી, સંગીત ખુરશી, દોડ વિગેરે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો અભ્યાસની સાથે સાથે વિવિધ વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરે અને જિજ્ઞાસાવૃત્તિ વિકસે તે માટે સામાન્ય જ્ઞાન કસોટી લેવામાં આવી હતી. અને સામાન્ય જ્ઞાન કસોટીમાં અજાણા રાજવી, સુમરા નવાજ, નકુમ વિશ્વાસ,પૈજા કાવ્યા અને વાઘેલા પ્રિન્સે નંબર મેળવેલ છે આ ઉપરાંત ધો. ૧થી ૩ બાળકો માટે સંગીત ખુરશી, દોડ સ્પર્ધામાં રાખવામાં આવેલ હતી તેમાં બાળકોએ ઉત્સાહ, ઉમંગ, થનગનાટ સાથે રમતોનો આનંદ માણ્યો હતો. આ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય, તૃતીય આવનારને તેમજ શાળાના તમામ વિદ્યાર્થીઓને પ્રવાસી શિક્ષક હાજીભાઇ સુમરા દ્વારા પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવેલ હતા આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય ભારતીબેન દવે તેમજ સમગ્ર શાળા સ્ટાફ પરિવારે જહેમતી ઉઠાવી હતી




Latest News