મોરબી જિલ્લામાં વ્યક્તિગત પક્ષાપક્ષીનો ભોગ બની રહ્યા છે યોગ બોર્ડમાં જોડાનાર ટ્રેનરો મોરબી રોટરી ક્લબની ગવર્નર નિલેશભાઈ શાહએ લીધી મુલાકાત મોરબી ડો.બાબા સાહેબ આંબેડકર શાળાના શિક્ષકોએ માધાપરવાડી શાળાની મુલાકાત લીધી મોરબીમાં નવયુગ કોલેજના 400થી વધુ વિદ્યાર્થીઓનો થેલેસેમિયા ટેસ્ટ કરાયો મોરબીમાં દારૂ - બીયરની 45 બોટલ સાથે બે પકડાયા, શોધખોળ મોરબીના પીપળી ગામે રહેણાંક મકાનમાંથી દારૂ-બિયરની ૭૫ બોટલ મળી, આરોપીની શોધખોળ શરૂ મોરબીમાં તા.૨૦ ના પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન,નવરંગ નેચરલ કલબ દ્વારા કાલે ખેડુતહાટ યોજાશે મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની કાલે વવાણિયા ગામે કાર્યકર્તા શિબિર યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર-જેતપર સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા ધારાસભ્ય


SHARE





મોરબીના ભરતનગર-જેતપર સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા ધારાસભ્ય

મોરબી જીલ્લામાં કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મોરબી તાલુકાનાં ભરતનગર અને જેતપર સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી ત્યારે આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ વગેરે બાબતોની સ્થાનિક અધિકારી સાથે ચર્ચા કરી હતી અત્રે ઉલેખનીય છે કે, મોરબીના ભરતનગર ગામમાં કોરોનાના છ પોઝિટિવ કેસ છે અને જેતપર ગામે કોરોનાના ૧૧ કેસ નોંધાયેલ છે અને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ મુલાકત લીધી હતી ત્યારે કલેક્ટર જી.ટી.પંડ્યા, ડીડીઓ પરાગ ભગદેવ, આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓની ટીમ સાથે રહી હતી.




Latest News