મોરબી જિલ્લામાં વ્યક્તિગત પક્ષાપક્ષીનો ભોગ બની રહ્યા છે યોગ બોર્ડમાં જોડાનાર ટ્રેનરો મોરબી રોટરી ક્લબની ગવર્નર નિલેશભાઈ શાહએ લીધી મુલાકાત મોરબી ડો.બાબા સાહેબ આંબેડકર શાળાના શિક્ષકોએ માધાપરવાડી શાળાની મુલાકાત લીધી મોરબીમાં નવયુગ કોલેજના 400થી વધુ વિદ્યાર્થીઓનો થેલેસેમિયા ટેસ્ટ કરાયો મોરબીમાં દારૂ - બીયરની 45 બોટલ સાથે બે પકડાયા, શોધખોળ મોરબીના પીપળી ગામે રહેણાંક મકાનમાંથી દારૂ-બિયરની ૭૫ બોટલ મળી, આરોપીની શોધખોળ શરૂ મોરબીમાં તા.૨૦ ના પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન,નવરંગ નેચરલ કલબ દ્વારા કાલે ખેડુતહાટ યોજાશે મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની કાલે વવાણિયા ગામે કાર્યકર્તા શિબિર યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં દવાખાના પાસેથી બાઈકની ચોરી કરવાના ગુનામાં બે આરોપીની ધરપકડ


SHARE





વાંકાનેરમાં દવાખાના પાસેથી બાઈકની ચોરી કરવાના ગુનામાં બે આરોપીની ધરપકડ

વાંકાનેરમાં દેલવાડીયા ડોક્ટરના દવાખાના પાસે પાર્ક કરેલ બાઈકની ચોરી કરવામાં આવેલ હતી જેથી કરીને યુવાન દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે ચોરીના ગુનામાં બે આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટમાં શાક માર્કેટ યાર્ડ પાછળ પ્રદ્યુમન પાર્ક પાસે મનસાનગરમાં રહેતા મુકેશભાઈ હીરાભાઈ વરુ જાતે ભરવાડ (૨૭) એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, વાંકાનેરમાં દેલવાડીયા ડોક્ટરના દવાખાના પાસે તેણે પોતાનું બાઈક નં. જીજે ૩ કેજી ૯૦૧૪ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ૩૦૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હતી જેથી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેના આધારે પોલીસે ચોરાઉ બાઇક સાથે આરોપી મિતુલભાઈ જેઠાભાઈ ગુગડીયા અને જીતેન્દ્રભાઈ ગોરધનભાઈ નગવાડીયાની ધરપકડ કરેલ છે અને આ કામગીરી વાંકાનેરના પીઆઇ  કે.સી. છાસિયા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી




Latest News