મોરબી જિલ્લામાં વ્યક્તિગત પક્ષાપક્ષીનો ભોગ બની રહ્યા છે યોગ બોર્ડમાં જોડાનાર ટ્રેનરો મોરબી રોટરી ક્લબની ગવર્નર નિલેશભાઈ શાહએ લીધી મુલાકાત મોરબી ડો.બાબા સાહેબ આંબેડકર શાળાના શિક્ષકોએ માધાપરવાડી શાળાની મુલાકાત લીધી મોરબીમાં નવયુગ કોલેજના 400થી વધુ વિદ્યાર્થીઓનો થેલેસેમિયા ટેસ્ટ કરાયો મોરબીમાં દારૂ - બીયરની 45 બોટલ સાથે બે પકડાયા, શોધખોળ મોરબીના પીપળી ગામે રહેણાંક મકાનમાંથી દારૂ-બિયરની ૭૫ બોટલ મળી, આરોપીની શોધખોળ શરૂ મોરબીમાં તા.૨૦ ના પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન,નવરંગ નેચરલ કલબ દ્વારા કાલે ખેડુતહાટ યોજાશે મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની કાલે વવાણિયા ગામે કાર્યકર્તા શિબિર યોજાશે
Breaking news
Morbi Today

મોરબીની પોસ્ટ ઓફિસે આધાર કાર્ડમાં મોબાઇલ અપડેટ કરવા આજથી કેમ્પ


SHARE





મોરબીની પોસ્ટ ઓફિસે આધાર કાર્ડમાં મોબાઇલ અપડેટ કરવા આજથી કેમ્પ

મોરબીના પરાબજાર પાસે આવેલ મેઇન પોસ્ટ ઓફિસે તા ૨૭ થી લઈને ૩૧ માર્ચ સુધી આધાર કાર્ડમાં મોબાઇલ અપડેટ કરવા માટેનો કેમ્પ રાખવામાં આવ્યો છે અને સવારે ૮ થી ૧૧ વાગ્યા સુધી આ કેમ્પ ચાલુ રહેશે

આ કેમ્પમાં કોઈ પણ્ ટોકન લીધાં વગર તુરંત આધાર કાર્ડમાં મોબાઇલ અપડેટ કરી આપવામાં આવશે અને બંનેને લિન્ક કરવા માટે ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ અને મોબાઇલ લઈને આવવા પડશે તેમજ આ કામની રૂપિયા ૫૦ લેવામાં આવશે જેથી મોરબીની જાહેર જનતાને આ કેમ્પનો લાભ લેવા માટે પોસ્ટ વિભાગના આઈપીપીબી એમડીજી બ્રાન્ચ મેનેજર પીયુષ કમલએ અનુરોધ કરેલ છે




Latest News