મોરબીના કલેક્ટરે રાજપર(કું) ગામે ભૂમિ સીમાંકન તથા કુંતાસી ગામે સ્વામિત્વ યોજનાની કામગીરીની સમીક્ષા કરી મોરબીના આંદરણા ગામે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ મોરબીના રંગપર ગામે ૪૭૨ બોટલ સાથે એક ઝડપાયો, માલ આપનારની શોધખોળ ચાલુ માળીયા (મી)માં મહાદેવ મંદિરે આશીર્વાદ કા દિયા કાર્યક્રમ યોજાયો, ૩૦૦૦ દીવડાઓથી બગીચો ઝળહળી ઊઠ્યો મોરબીની ભારતી વિધાલય માં વિધાર્થી મંત્રી મંડળની ચૂંટણી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીના ગોર ખીજડીયા ગામે નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે આરતીનો કાર્યક્રમ યોજાયો મોરબીના રવાપરથી જડેશ્વર રોડમાં ઘુનડા ગામે બાયપાસ રોડના ડીમોલીશનમાં ભેદભાવ અંગે રજૂઆત હળવદના માનગઢ ગામે જમીનમાંથી ગરમ વરાળ જેવા ધુમાડા નીકળતા લોકોમાં ભારે કુતૂહલ
Breaking news
Morbi Today

ટંકારામા ધારાસભ્ય સહિતનાઓની હાજરીમાં રામનવમીની શોભાયાત્રા યોજાઇ


SHARE





ટંકારામા ધારાસભ્ય સહિતનાઓની હાજરીમાં રામનવમીની શોભાયાત્રા યોજાઇ

ટંકારામા ભગવાન શ્રીરામ જન્મોત્સવની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામા આવી હતી ત્યારે હિંદુ ધર્મના તમામ લોકો દ્વારા વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાટંકારા તાલુકા ભાજપના પ્રમુખ કિરીટભાઇ અંદરપા સહિતના રાજકીય આગેવાનો તેમજ સામાજિક આગેવાનો જોડાયા હતા અને શ્રીરામના જયઘોષ સાથે આ શોભાયાત્રા લક્ષ્મીનારાયણ સોસાયટીથી શરૂ કરવામાં આવી હતી અને દેરીનાકા રોડદયાનંદ ચોકમેઈન બજારત્રણ હાટડીઆર્ય સમાજથી ઉગમણા દરવાજાઘેટીયાવાસજૈન દેરાસર રોડ થી શહેર મુખ્ય રાજમાર્ગો પરથી શહેર મધ્યે બિરાજતા ગ્રામ દેવ લક્ષ્મિનારાયણ મંદિરે સમાપન કરાયુ હતુ. ત્યાર બાદ મંદિરમા મહાઆરતીરાજભોગ દર્શન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.




Latest News