મોરબીમાં યુવાનનું અપહરણ-લૂંટ અને તેના ભાઈ ઉપર છરી વડે જીવલેણ હુમલાના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીના ધુનડા રોડ ઉપર અકસ્માત : ઈજાગ્રસ્ત યુવાનને રાજકોટ ખસેડાયો મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ સહિતની નવી કારોબારીની ટીમ જાહેર કરાઈ તેરા તુજકો અર્પણ: મોરબીમાં શેરબજારના નામે કરાયેલ ફ્રોડમાં રિકવર કરેલ 61 લાખ મૂળ મલીકને પરત કર્યા મોરબી જીલ્લા કક્ષાના રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો મોરબી જલારામ ધામ ખાતે કાથરાણી પરિવારના સહયોગથી યોજાશે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મોરબીમાં જિલ્લા કક્ષાની ચિત્ર, વક્તૃત્વ અને રંગોળી સ્પર્ધાનું આયોજન: હળવદમાં સેવા સેતુ કાર્યક્રમો યોજાશે મોરબી જિલ્લાના હોટેલ-રેસ્ટોરન્ટના સંચાલકોને બાળમજૂરી પ્રથા નાબૂદી વિશેષ જાગૃત કરવા કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના દેવાંશ અલ્પેશભાઈ ગાંધીનો સૌરાષ્ટ્ર ચેસ ચેપિયનશીપમાં ઉત્કૃષ્ટ દેખાવ


SHARE









મોરબીના દેવાંશ અલ્પેશભાઈ ગાંધીનો સૌરાષ્ટ્ર ચેસ ચેપિયનશીપમાં ઉત્કૃષ્ટ દેખાવ

સૌરાષ્ટ્ર ચેસ ચેપિયનશીપ -૨૦૨૩ The SHATRANJ CLUB A.V.P.T.I (રાજકોટ) દ્વારા તા. ૩૦ ના રોજ રાજકોટ મુકામે આયોજિત અંડર-૯ ચેસ સ્પર્ધામાં વિધા ભારતી સંચાલિત સરસ્વતી શિશુ મંદિર મોરબીમાં ધો. ૪ માં અભ્યાસ કરતા દેવાંશ અલ્પેશભાઈ ગાંધીએ પાંચમો નંબર મેળવ્યો છે અને મોરબીની શિશુ મંદિર શાળા, પરિવાર તેમજ મોરબી મોઢ વણિક સમાજનું ગૌરવ વધારેલ છે. તે તેના જીવનમાં પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છાઓ મિત્રો, સગા સ્નેહીઓ તરફથી મો.નં. ૯૮૯૮૪ ૪૮૯૭૪ ઉપર આપવામાં આવી રહી છે




Latest News