મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના બગસરા ગામે પાણી માટે ગ્રામ પંચાયતે અંતે કૂવો બનાવ્યો !


SHARE





માળીયા (મી)ના બગસરા ગામે પાણી માટે ગ્રામ પંચાયતે અંતે કૂવો બનાવ્યો !

માળીયા (મી)ના બગસરા ગામે ગામમાં પીવાનું પાણી પુરૂનો આવતા બગસરા ગામ પંચાયત દ્વારા ગામ આવેલ તળાવમાં કુવા બનાવીને ગામનો માલઢોર ગાય, ભેંસ અને દરિયાકાંઠે વસતા ઊટ માટે અને ગામમા વસવાટ ગામજનોને પુરૂ પાણી પીવાનો આવતું હોય ત્યારે ગામ પંચાયત દ્વારા આ કુવા બનાવીને તેમાં મોટર મુકીને માલઢોર માટે અલગ વ્યવસ્થા કરવામાં આવેલ છે જ્યારે બગસરા ગામ દરીયાકાંઠે છેવાળું ગામ હોય અને  વર્ષોથી ઉનાળામાં પાણીની રામાયણ છે જ્યારે લાગુ પડતાં તંત્રને અનેક રજૂઆતો અગાઉ કરેલ હોય અને તાજેતરમાં ફોન દ્વારા પાણી પુરવઠાના કોન્ટ્રાક્ટ અને અધિકારીને માહીતી આપી પણ કોઈ કાર્યવાહી ન કરી અને  ફોનમાં મોરબીથી પાણી ઓછું આવે છે”  અને નાના ભેલા ફોન કરી તો  પીપળીયા ચાર રસ્તા પાણી પુરવઠામાં પાણી પુરતુ આવતું નથી  જ્યારે આજુબાજુ ગામમાં પાણીની કોઈ તકલીફ પડતી નથી અને મીઠા ઉધોગના ટેન્કર રોજ ભરવા માટે પાણી પુરતુ  હોય તો બગસરાની વસ્તી આશરે ૨૦૦૦ તેના માટે યોગ્ય કરવામાવે તે જરૂરી છે




Latest News