મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારાની ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો


SHARE







ટંકારાની ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો

ટંકારના રેન્જ ફોરેસ્ટ ઓફિસ દ્વારા ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે એફ્પો સંસ્થાના કાર્યકરો, ભારતીય જનતા પાર્ટી સંગઠનના હોદ્દેદારો, વિવેકાનંદ યુવા વિકાસ બોર્ડના સભ્યો તથા સંકટ નિવારણ એજ્યુકેશન ટ્રસ્ટ ટંકારાના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ફોરેસ્ટ વિભાગના નિઝામુદ્દીન ખલિફા, મેહુલભાઈ સંધાણી, મુન્નાભાઈ, ભાજપ સંગઠનના પ્રમુખ કિરીટભાઈ અંદરપા, મહામંત્રી રૂપસિંહ ઝાલા, ઉપપ્રમુખ દિનેશભાઈ વાધરિયા, યુવા આગેવાન રશમિકાંત દુબરીયા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ પ્રભુભાઈ કામરીયા, વિવેકાનંદ યુવા વિકાસ બોડના નિલેશભાઈ પટણી, ચિરાગ કટારીયા, રાહુલ દેત્રોજા, સંકટ નિવારણ એજ્યુકેશન ટ્રસ્ટના  હિરાભાઈ ફેફર, ગોપાલભાઈ પટેલ ઓરપેટ કન્યા વિદ્યાલયના આચાર્ય અસ્મિતાબેન ગામી તથા સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત એફ્પો સંસ્થાના ફિલ્ડ ફેસીલિલેટરો શૈલેષ ભોરણીયા સહિતના હાજર રહ્યા હતા






Latest News