મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબીના એરપોર્ટનું કામ સ્તવરે ચાલુ કરવા દુર્લભજીભાઈ દેથારિયાની રજૂઆત


SHARE







મોરબીના એરપોર્ટનું કામ સ્તવરે ચાલુ કરવા દુર્લભજીભાઈ દેથારિયાની રજૂઆત

ગુજરાત સરકારના ઉદ્યોગખાણશ્રમ અને ઉડ્ડયન વિભાગની બેઠક ગાંધીનગર ખાતે યોજાઈ હતી આ બેઠક મંત્રી બલવંતસિંહ રાજપૂતગૃહમંત્રી હર્ષભઈ સંઘવી, જગદીશભાઈ પંચાલ અને કુંવરજીભાઇ હળપતિની આગેવાની યોજાઇ હતી જેમાં મોરબી જિલ્લાની ટંકારા પડધરી બેઠકના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથારિયાનો સમાવેશ કરવામાં આવેલ છે અને આ બેઠકમાં તેઓએ મોરબીના ઉદ્યોગના પ્રશ્નો જેવા કે સિરામિક ઉદ્યોગ અને અન્ય ઉદ્યોગોના રસ્તાપાણી અને બીજી ઔઘોગિક સમસ્યાઓના નિવારણ તથા મોરબીમા આપેલ એરપોર્ટનું કામ સત્વરે ચાલુ થાય તેના માટે રજુઆત કરવામાં આવી હતી ત્યારે સરકારના પ્રતિનિધિઓએ હકારાત્મક વલણ દર્શાવ્યું હતું






Latest News