મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીના કારખાનામાં લાગેલી આગ કાબુમાં: માલ બળીને ખાખ


SHARE









મોરબીના કારખાનામાં લાગેલી આગ કાબુમાં: માલ બળીને ખાખ

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ મહેશ હોટલવાળી શેરીમાં કારખાનામાં આગ લાગી હતી જેથી કરીને તાત્કાલિક આ બનાવની મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી કરીને ફાયરની ટિમ સ્થળ ઉપર આવી હતી અને ત્યાં કલર શોપમાં લાગેલી આગ કાબુમાં લેવા માટેની તજવીજ શરૂ કરી હતી અને ફાયર બ્રિગેડની ટીમે બે કલાકે આગને કાબુમાં લીધી હતી જો કે, આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં તો કલર શોપમાં પડેલ માલ બળીને ખાખ થઈ ગયો હતો આ બનાવની જાણ થતાં આસપાસના લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા




Latest News