મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીમાં રવિવારે પોલીસ અધિકારી અને કર્મચારીઓ માટે CPR પ્રશિક્ષણ કેમ્પ


SHARE









મોરબીમાં રવિવારે પોલીસ અધિકારી અને કર્મચારીઓ માટે CPR પ્રશિક્ષણ કેમ્પ

મોરબીમાં રવિવારે ૭૫૦ જેટલા પોલીસ અધિકારી તથા કર્મચારીઓ માટે મોરબીની મેડીકલ કોલેજ ખાતે સીઆરપી પ્રશિક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબી જિલ્લામાં આઇજી અશોક કુમારની સૂચનાથી એસપી રાહુલ ત્રિપાઠી તથા નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક પી.એ. ઝાલાના માર્ગદર્શન હેઠળ તા.૧૧ ને રવિવારે સવારે ૧૦થી બપોરના ૩ વાગ્યા સુધી કુલ ૫ બેંચમાં ૭૫૦ વધુ પોલીસ અધિકારી અને કર્મચારીઓને મોરબીમાં GMERS મેડીકલ કોલેજ રેલ્વે સ્ટેશન સામે ગુજરાત પોલીસ તથા ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજિસ્ટ, ગુજરાતના સંયુકત પ્રયાસે ત્રણેય ધારાસભ્યની હાજરીમાં સીઆરપી પ્રશિક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌના ઉત્તમ સ્વાસ્થ્ય માટે તેમજ ઇમર્જન્સી સમયમાં કોઇ વ્યકિતનો જીવ બચાવી શકાય તે માટેની તાલીમ આપવામાં આવશે




Latest News