મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા વિધાર્થી સન્માન સમારોહ યોજાશે


SHARE









મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા વિધાર્થી સન્માન સમારોહ યોજાશે

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા આયોજીત મોરબી શહેર ની હદ માં રહેતા દશનામ ગોસ્વામી સમાજ ના કે.જી થી કોલેજ માસ્ટર ડીગ્રી સુધી (વર્ષ ૨૦૨૨-૨૩) ના વિધાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧ થી ૩ નંબરના વિજેતા વિધાર્થીઓને શિલ્ડને બાકી બધા વિધાર્થીઓને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવશે

આ સરસ્વતી સમારોહમાં ભાગ લેવા માટે પાસ થયેલ વિધાર્થીઓએ માર્કશીટને આધારકાર્ડની ઝેરોક્ષ મોબાઈલ નંબર સાથે તા ૩૦-૬-૨૦૨૩ સુધીમાં મંડળના કારોબારી સભ્યો અથવા શિવ ડીઝીટલ તેજશગીરી ગોસ્વામી ઘનશ્યામ ચેમ્બર દરિયાલાલ ઇલેક્ટ્રોનિક પાસે જુના મહાજન ચોક તેમજ ગોસ્વામી બુક સ્ટોલ અલ્પેશભાઈ સુરેશભાઈ ગોસ્વામી સરદારબાગ પેટ્રોલ પંપ સામે શનાળા રોડ મોરબી ખાતે પહોંચાડવા યાદીમાં જણાવાયું છે




Latest News