મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીમાં બાળ સુરક્ષા એકમ દ્રારા વિશ્વ બાળ મજૂરી વિરોધ દિનની ઉજવણી કરાઇ


SHARE









મોરબીમાં બાળ સુરક્ષા એકમ દ્રારા વિશ્વ બાળ મજૂરી વિરોધ દિનની ઉજવણી કરાઇ

મોરબી જિલ્લાના બાળ સંભાળ ગૃહ - ચિલ્ડ્રન્સ હોમ ફોર ગર્લ્સ, વિકાસ વિધાલય-મોરબી ખાતે ૧૨ જૂનના રોજ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્રારા ‘વિશ્વ બાળ મજૂરી વિરોધ દિન’ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ ખાતે થી District Legal Service Authority- Morbi ( DLSA) સેક્રેટરી બિ.એસ ગઢવી દ્વારા  ઉપસ્થિત રહી બાળકોને બાળ મજુરી, શિક્ષણનું મહત્વ તથા કાયદાકીય મદદ અંગે વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિકાસ વિદ્યાલય મોરબી ખાતે બાળકોને મળતી તમામ સુવિધાનું  નિરિક્ષણ કર્યું હતું. આ બાળકો વધુને વધુ શ્રેષ્ઠ શિક્ષણ મેળવી આગળ વધવા શુભેચ્છા પાઠવેલ હતી. તથા આ કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ તથા વિકાસ વિદ્યાલય મોરબીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા




Latest News