મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડિચ હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે આવેલ યોગ આરાધના સંસ્થા દ્વારા વૃદ્ધાશ્રમમાં યોગાભ્યાસ


SHARE







મોરબીના શનાળા રોડે આવેલ યોગ આરાધના સંસ્થા દ્વારા વૃદ્ધાશ્રમમાં યોગાભ્યાસ

યોગ દિવસની સમગ્ર ભારતમાં ઉજવણી કરવામાં આવી છે ત્યારે મોરબીના શનાળા રોડ ઉપર વીઆઈ ના સ્ટોરની બાજુમાં કાર્યરત કરવામાં આવેલ યોગ આરાધના સંસ્થા દ્વારા મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ વૃદ્ધાશ્રમમાં રહેતા ૬૦ જેટલા વડીલોને યોગ કરાવવામાં આવ્યા હતા અને યોગ કરીને વૃદ્ધોએ યોગ દિવસની ઉજવણી કરી હતી. તેમજ શનાળા રોડે આવેલ યોગ આરાધના સંસ્થા ખાતે તા ૨૧ ના રોજ કપલ યોગાભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વકીલો, ડોક્ટર્સ સહિતના જોડાયા હતા અને સાથે યોગા કરીને યોગને નિયમિત રીતે અપનાવીને રોગને ભગવવા માટેનો સંકલ્પ પણ કર્યો હતો




Latest News