મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળના પ્રમુખ પદે ચેતનાબેન જોશી


SHARE







મોરબી સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળના પ્રમુખ પદે ચેતનાબેન જોશી

મોરબી સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળના હોદ્દેદારોની વરણી કરવા માટે થઈને મોરબીના વાઘપરા વિસ્તારમાં આવેલ ગાયત્રી મંદિર ખાતે બ્રહ્મ સમાજ મહિલા મંડળના હોદ્દેદારો સહિતના અગ્રણીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં સર્વનુમતે મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળના પ્રમુખ તરીકે ચેતનાબેન જોશીની વરણી કરવામાં આવેલ છે તેવી જ રીતે મંત્રી તરીકે કિરણબેન સી. ઠાકર, સહમંત્રી તરીકે પ્રવિણાબેન મહેતા, ઉપપ્રમુખ તરીકે અલ્કાબેન રાવલ, શીતલબેન દવે અને પૂજાબેન જોશી તો ખજાનચીમાં દર્શનાબેન સી. જોશી, સહ ખજાનચી પ્રજ્ઞાબેન ઓઝા, પ્રોજેક્ટ ચેરમેન નિશાબેન જોશીની હોદ્દેદાર તરીકે નવી બોડીમાં વરણી કરવામાં આવેલ છે ત્યારે સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળની નવી બોડીને બ્રહ્મ સમાજની વિવિધ પાંખના તમામ હોદ્દેદારો તથા બ્રહ્મ સમાજના અગ્રણી અને આગેવાનો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી છે અને આગામી સમયમાં સમાજના ઉત્થાન માટેના સારામાં સારા કામ આ નવી ટીમ દ્વારા કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે






Latest News