બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના ઊંચીમાંડલ સરકરી શાળામાંથી નિવૃત્ત થતાં શિક્ષકોનો વિદાય સમારોહ યોજાયો


SHARE









મોરબીના ઊંચીમાંડલ સરકરી શાળામાંથી નિવૃત્ત થતાં શિક્ષકોનો વિદાય સમારોહ યોજાયો

મોરબી નજીકના ઊંચીમાંડલ ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ઊંજિયા જીતેન્દ્રભાઈ નિવૃત્ત થતા તેમજ તૃપ્તિબેન ગૌસ્વામીની બદલી કરવામાં આવી છે જેથી કરીને તે બંને શિક્ષકોનો વિદાય સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય તેમજ ગામના સરપંચ રવિરાજસિંહ સહિતનાઓએ નિવૃત થતાં શિક્ષકને શુભકામનાઓ આપી હતી તેમજ નિવૃત્ત થતાં શિક્ષકોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે શાળાના ભૂતપૂર્વ શિક્ષક રમેશચંદ્ર ઝાલરિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. અને કાર્યક્રમનું સંચાલન ફુલતરીયા પ્રજ્ઞાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.




Latest News