બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઇ મિયાત્રાનું મચ્છોયા આહીર સમાજ દ્વારા કરાયું સન્માન


SHARE









મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઇ મિયાત્રાનું મચ્છોયા આહીર સમાજ દ્વારા કરાયું સન્માન

મોરબીના મચ્છોયા આહીર સમાજ દ્વારા મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઈ રમુભાઈ મીયાત્રાનુ સન્માન કરવામાં આવ્યું હતુ. ત્યારે મોરબી જિલ્લા મચ્છોયા આહીર સમાજના પ્રમુખ જયદીપભાઇ કનુભાઈ હુંબલ, મોરબી નગરપાલિકાના પવડીના પૂર્વ ચેરમેન દેવાભાઇ અવાડીયા, આહીર સમાજના આગેવાનો ઉગાભાઇ રાઠોડ, દેવદાનભાઇ ડાંગર, નારણભાઈ બોરીચા, કાળુભાઇ ચાવડા તેમજ મચ્છોયા આહીર સમાજના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા




Latest News