બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી લોહાણા સમાજના આગેવાનોએ સી.એ. પરિક્ષા પાસ કરનાર અંકિત હિરાણીનું કર્યું સન્માન


SHARE









મોરબી લોહાણા સમાજના આગેવાનોએ સી.એ. પરિક્ષા પાસ કરનાર અંકિત હિરાણીનું કર્યું સન્માન

મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, સી.પી.પોપટ, પ્રતાપભાઈ ચગ સહીત ના અગ્રણીઓએ વિદ્યાર્થીની ઉત્કૃષ્ઠ સિધ્ધીને બિરદાવી હતી અને ICAI દ્વારા સી.એ. ફાઈનલની પરીક્ષાનુ પરિણામ જાહેર કરવા માં આવ્યુ છે તેમાં મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ટ્રસ્ટી દેવેન્દ્રભાઈ હિરાણીના સુપુત્ર અંકિત હિરાણીએ સી.એ. ફાઈનલની પરીક્ષા પાસ કરેલ છે. તેમની શૈક્ષણિક સિધ્ધી બદલ મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, સી.પી.પોપટ, પ્રતાપભાઈ ચગ સહીતના અગ્રણીઓએ સન્માન કર્યું હતું




Latest News