મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત મોરબીના ખાટકીવાસમાં લાયસન્સ ન માટે ત્યાં સુધી કતલખાના બંધ રાખવાની લેખિત બાહેંધરી ન મળે તો મિકલતો કરશે સીલ: ડેપ્યુટી કમિશ્નર ધોળાવીરાને કેટેગરી-A, કચ્છના ઐતિહાસિક વારસાને દેશના ટોચના સ્મારકો મળ્યું સ્થાન: સાંસદ વિનોદભાઇ ચાવડા બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વજનની સ્મૃતિમાં ઔષધિય વનસ્પતિનું કરાયું વાવેતર


SHARE









મોરબીમાં સ્વજનની સ્મૃતિમાં ઔષધિય વનસ્પતિનું કરાયું વાવેતર

મોરબી ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા સ્વ. નિરજ વિનોદભાઈ મકવાણાની  સ્મૃતિમાં વિનોદભાઈ પરબતભાઈ મકવાણા તથા તેમના પરિવાર દ્વારા રામાપીરના મંદિર નકલંક ધામ નાની વાવડી ખાતે સાગ, શિવલિંગ, મધુનાશીની, કુંવારપાઠું, કાંચનાર, બીજોરું, ફણસ, હરડે, અરડુસી જેવી ૪૦  જેટલી ઔષધિય વનસ્પતિના વાવેતરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ  કાર્યક્રમ ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના પ્રમુખ ડો.જયેશભાઈ પનારા, મંત્રી હિંમતભાઈ મારવણિયા,સંગઠન મંત્રી દિલીપભાઈ પરમાર, અશ્વિનભાઈ રાઠોડ, વિપુલભાઈ અમૃતિયા, વિનુભાઇ મકવાણા, રમેશભાઈ છૈયા, રાજેશભાઈ સુરાણીભાઈ, મહેશભાઈ મકવાણા તથા કાર્યક્રમ સંયોજક પરેશભાઈ મિયાત્રા તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો  ઉપસ્થિત રહ્યા હતા.




Latest News