બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં વિદ્યાર્થિનીઓની છેડતી કરનારા ઢગાની સામે ગુનો નોંધાયો


SHARE









મોરબીમાં વિદ્યાર્થિનીઓની છેડતી કરનારા ઢગાની સામે ગુનો નોંધાયો

મોરબીના શનાળા રોડે સુપર માર્કેટ પાસે સ્કૂલે જતી વિદ્યાર્થિનીઓનો પીછો કરીને પૈસા માંગીને તેની છેડતી એક ઢગા દ્વારા કરવામાં આવતી હતી જે બનાવમાં વિદ્યાર્થિનીઓ દ્વારા તેને મેથીપાક આપવામાં આવ્યો હતો ત્યાર બાદ હાલમાં છેડતી કરનારા શખ્સની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશને પોક્સો એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડે આવેલ સુપર માર્કેટ પાસેથી વિદ્યાર્થિનીઓ સ્કૂલે જતી હતી ત્યારે તેની પાછળ જઈને તેની પાસેથી પૈસા માંગવામાં આવતા હતા અને ટચ કરીને છેડતી કરવામાં આવતી હતી જેથી કરીને પોલીસે હાલમાં છેડતી કરનારા મૂળ ખેવારિયા ગામના રહેવાસી ઓધવજીભાઈ બાબુભાઇ ઉભડિયા (૬૦) સામે પોક્સો એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે જો કે, વિદ્યાર્થીનીઓ દ્વારા છેડતી કરનારને શનાળા રોડે જ પકડીને મેથીપાક આપવામાં આવ્યો હતો જેનો વિડીયો હાલમાં સોશિઅલ મીડિયામાં વાયરલ થયેલ છે




Latest News