મોરબીની સાયન્સ કોલેજ તેમજ આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્રના સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરાયા
ટંકારાના હડમતિયા ગામે કન્યા શાળાની વિદ્યાર્થીનીઓને તાલીમ અપાઈ
SHARE
ટંકારાના હડમતિયા ગામે કન્યા શાળાની વિદ્યાર્થીનીઓને તાલીમ અપાઈ
ટંકારા તાલુકાના હડમતિયા શ્રી કન્યા તાલુકા શાળાના ધોરણ-૬ થી ૮ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ કોઇપણ પ્રકારની આપત્તિ સામે રક્ષણ મેળવી શકે એ હેતુ સ્વ-રક્ષણ તાલીમ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. ટંકારા તાલુકાના હડમતિયા શ્રી કન્યા તાલુકા શાળામાં અભ્યાસ કરતી ધોરણ ૬ થી ૮ ની ૬૨ વિદ્યાર્થીનીઓને તાલીમ આપવાની શરૂઆત કરવામાં આવી છે.આ તકે શ્રી કન્યા તાલુકા શાળાના આચાર્ય નિલેશભાઈ સિણોજીયા, મયંક મસોત, નવનીતભાઈ ફેફર, હર્ષદભાઈ લો, નિતીનભાઈ નમેરા, પ્રવિણભાઈ ભાગીયા, કોમલબેન સરડવા હાજર રહ્યા હતા.