લાયન્સ કલબ અને લિયો ક્લબમોરબી સીટી દ્વાર વિનામૂલ્યે નેત્રયજ્ઞ તેમજ ઓર્થોપેડીક કેમ્પ યોજાયો
મોરબી નજીકના ગાળા ગામે ડીડીઓના આદેશ પછી ડિમોલિશન શરૂ
SHARE
મોરબી નજીકના ગાળા ગામે ડીડીઓના આદેશ પછી ડિમોલિશન શરૂ
મોરબી નજીકના ગાળા ગામથી શાપર ગામ તરફ જતા રસ્ત ઉપર કાચા-પાકા દબાણો હતા જેથી કરીને રસ્તા ઉપરના ચાર મકાનો, દીવાલો, શૌચાલય અને બાથરૂમને તોડી પાડવામાં આવેલ છે આ દબાણો ટ્રાફિકમાં નડતર રૂપ હતા જેથી તેને તોડી પાડવામાં આવેલ છે જો કે, ડીડીઓ ડી.ડી. જાડેજાના આદેશ પછી આ કામગીરી કરવામાં આવી છે આ કામગીરી માર્ગ અને મકાન વિભાગના અધિકારી તેમજ તલાટી અને ઇન્ચાર્જ ટીડીઓની હાજરીમાં કરવામાં આવી હતી અને પોલીસનો બંદોબસ્ત પણ રાખવામા આવ્યો હતો