મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી અદાલત મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત મોરબીના ખાટકીવાસમાં લાયસન્સ ન માટે ત્યાં સુધી કતલખાના બંધ રાખવાની લેખિત બાહેંધરી ન મળે તો મિકલતો કરશે સીલ: ડેપ્યુટી કમિશ્નર ધોળાવીરાને કેટેગરી-A, કચ્છના ઐતિહાસિક વારસાને દેશના ટોચના સ્મારકો મળ્યું સ્થાન: સાંસદ વિનોદભાઇ ચાવડા બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર
Breaking news
Morbi Today

મોરબી પંથકમાં વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો ઝુંબેશ


SHARE









મોરબી પંથકમાં વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો ઝુંબેશ

પર્યાવરણ પરિવાર દ્વારા બીજ બોલનો પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો. અત્યારે ચોમાસુંની ઋતુ ચાલે છે તે ધ્યાનમાં રાખીને જાંબુડા, ગોરસ આંબલી, ચણોઠી, આંબળા વિગેરે વૃક્ષોના બીજ બોલ બનાવીને ખુલ્લી જગ્યાએ નાખવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટમાં ઘણા વિધાર્થીઓ જોડાયેલ જે પર્યાવરણ પરિવાર સાથે જોડાયેલપરમાર રસિક, પરમાર દેવલ, લક્ષ્મી, ધર્મિષ્ઠા પરમાર, હડિયલ પ્રદીપ, પરમાર રુદ્ર, કરોત્રા વ્રજ, સોનગરા યશ, પરમાર હિતેશ, રાહુલ, ઉપેન્દ્ર, વસંત, સવજી, વર્ષા, વિનોદ, ભૌતિક, મનીષ, લાલજી, હરજીવન, અમિત, કવિ જલરૂપ પરમાર નર્મદાબહેન બધા વિદ્યાર્થીઓ મિત્રોના સહયોગથી આ કાર્ય સફળ થયું.




Latest News