મોરબી જિલ્લા ગ્રાહક અદાલતમાં કેસ કરનારા ગ્રાહકને સમયસર ન્યાય મળે તે માટે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબીમાં કોર્પોરેટર દ્વારા પોતાના વોર્ડના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું કરાયું આયોજન મોરબીના શિવસેવક ગ્રુપ દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન સેવા સંકલ્પ અભિયાન: કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાની હાજરીમાં મધ્યપ્રદેશમાં વિવિધ સેવાકીય-પ્રેરણાદાયી કાર્યક્રમો યોજાયા મોરબીમાં જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળાનો ડીડીઓ અને એસપીએ કરાવ્યો પ્રારંભ માળીયા (મી)-હળવદ તાલુકામાં ખાનગી કંપનીની વીજ લાઇનના અસરગ્રસ્ત ખેડૂતોને ધારાર એમઆરસીમાં જોડવા અપાયેલ નોટિસનો ખેડૂતો દ્વારા ખુલ્લો વિરોધ વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત
Breaking news
Morbi Today

ગુજરાત સાહિત્ય અકાદમીની સ્પર્ધામાં ડો. સતીષ પટેલનું પુસ્તક રાજ્યમાં પ્રથમ ક્રમે વિજેતા


SHARE









ગુજરાત સાહિત્ય અકાદમીની સ્પર્ધામાં ડો. સતીષ પટેલનું પુસ્તક રાજ્યમાં પ્રથમ ક્રમે વિજેતા

મોરબીના જાણીતા બાળ રોગ નિષ્ણાંત ડો. સતીષ પટેલે સ્ટેથોસ્કોપનો ધબકાર પુસ્તક લખ્યું છે જે પુસ્તક રાજ્યમાં પ્રથમ ક્રમે આવ્યું છે. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આત્મકથા, રેખાચિત્ર, સત્યકથા પુસ્તકની સ્પર્ધા રાખવામા આવી હતી જેમાં ડો. સતીષ પટેલનું પુસ્તક પ્રથમ ક્રમે વિજેતા જાહેર કરવામાં આવ્યું છે અને તે બદલ તેઓને ૧૧૦૦૦ નું ઇનામ પણ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે જો કે, બીજા ક્રમે ડો.એસ.એસ.રાહી ના પુસ્તક " ગુજરાતી ભાષાના 50 ગઝલ રત્નો" ને સાત હજાર અને જાણીતા લેખક શૈલેષ સગપરિયાના પુસ્તક :નોખી માટીનો અનોખો માણસ પંકજસિંહ જાડેજા" ને પાંચ નું ઇનામ પણ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે




Latest News