મોરબી જિલ્લા ગ્રાહક અદાલતમાં કેસ કરનારા ગ્રાહકને સમયસર ન્યાય મળે તે માટે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબીમાં કોર્પોરેટર દ્વારા પોતાના વોર્ડના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું કરાયું આયોજન મોરબીના શિવસેવક ગ્રુપ દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન સેવા સંકલ્પ અભિયાન: કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાની હાજરીમાં મધ્યપ્રદેશમાં વિવિધ સેવાકીય-પ્રેરણાદાયી કાર્યક્રમો યોજાયા મોરબીમાં જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળાનો ડીડીઓ અને એસપીએ કરાવ્યો પ્રારંભ માળીયા (મી)-હળવદ તાલુકામાં ખાનગી કંપનીની વીજ લાઇનના અસરગ્રસ્ત ખેડૂતોને ધારાર એમઆરસીમાં જોડવા અપાયેલ નોટિસનો ખેડૂતો દ્વારા ખુલ્લો વિરોધ વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં બહેનોમાં ઉદ્યોગ સાહસિકતા કેળવાય તે માટે તાલીમવર્ગ યોજાયો


SHARE









મોરબીમાં બહેનોમાં ઉદ્યોગ સાહસિકતા કેળવાય તે માટે તાલીમવર્ગ યોજાયો

મોરબી પાલિકાના ટાઉનહોલ ખાતે ઉમા ફાઉન્ડેશનના માધ્યમ દ્વારા સ્થાનિક બહેનોમાં ઉદ્યોગ સાહસિકતા કેળવાય તથા મહિલાલક્ષી વિવિધ વિભાગોની સરકારી યોજનાઓની માહિતી મેળવીને  લાભ મેળવે તેવા આશયથી મહિલા અને બાળવિકાસ,  ઈડીપી, મહિલા આર્થિક વિકાસ નિગમ - ગાંધીનગર વગેરે વિભાગો દ્વારા તાલીમવર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.. આ કાર્યક્રમનો ૮૫ જેટલા લાભાર્થી બહેનોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં મહિલા અને બાળવિકાસ અધિકારી શૈલેષભાઇ, ઈડીપી ગાંધીનગરથી  કેશુભાઈ, મહિલા આર્થિક વિકાસ નિગમ ગાંધીનગરથી અમિતભાઇ વગેરે અધિકારીઓ  ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત  જિલ્લાના અગ્રણી મહિલા કાર્યકર મંજુલાબેન, હંસાબેન, જયશ્રીબેન તથા ઉમા ફાઉન્ડેશનના હર્ષાબેન સહિતના ખાસ ઉપસ્થિત હતા.




Latest News