મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક યુનિટોમાં આજે સવારથી આઇટીની ટીમો ત્રાટકી


SHARE







મોરબીના સિરામિક યુનિટોમાં આજે સવારથી આઇટીની ટીમો ત્રાટકી

મોરબીના શનાળા રોડ ઉપર હિરાનું કારખાનનું ધારવતા આગેવાન જે સિરામિક યુનિટ સાથે જોડાયેલ છે તેવા બે કારખાનામાં હાલમાં આઇટી વિભાગની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે તેવું ચર્ચાઇ રહ્યું છે

મોરબી પંથકમાં છેલ્લા ઘણા સમયથી શાંતિ હતી તેવામાં આજે આઇટી વિભાગની ટીમ ત્રાટકી છે અને બે સીરામીક કારખાનામાં સર્ચ શરૂ કરવામાં આવ્યું છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ ઉપર હીરાનું કારખાનું ધરાવતા આગેવાન જે સિરામિક યુનિટ સાથે જોડાયેલા છે ત્યાં આજે સવારથી આઇટી વિભાગની ટિમો ત્રાટકી છે અને નાણાકીય વ્યવહારોનું ક્રોસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે






Latest News