મોરબીમાં કોર્પોરેટર દ્વારા પોતાના વોર્ડના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું કરાયું આયોજન મોરબીના શિવસેવક ગ્રુપ દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન સેવા સંકલ્પ અભિયાન: કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાની હાજરીમાં મધ્યપ્રદેશમાં વિવિધ સેવાકીય-પ્રેરણાદાયી કાર્યક્રમો યોજાયા મોરબીમાં જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળાનો ડીડીઓ અને એસપીએ કરાવ્યો પ્રારંભ માળીયા (મી)-હળવદ તાલુકામાં ખાનગી કંપનીની વીજ લાઇનના અસરગ્રસ્ત ખેડૂતોને ધારાર એમઆરસીમાં જોડવા અપાયેલ નોટિસનો ખેડૂતો દ્વારા ખુલ્લો વિરોધ વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન
Breaking news
Morbi Today

મોરબીના આદિત્યએ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવતા વાજતે ગાજતે કરાયું  સ્વાગત


SHARE









મોરબીના આદિત્યએ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવતા વાજતે ગાજતે કરાયું  સ્વાગત

નેપાળ ખાતે તાજેતરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સ્તરની કબડ્ડી સ્પર્ધામાં મોરબીના શનાળા રોડ ઉપર આવેલ નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થી આદિત્ય વિજયભાઈ શેરસિયા અને તેની ટીમે શાનદાર પર્ફોર્મન્સ કરીને ગોલ્ડ મેડલ હાંસેલ કર્યો છે જેથી કરીને આજે આદિત્યના પરિવાર અને નવયુગ વિદ્યલય દ્વારા આદિત્યનું મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સ્વામી નારાયણ મંદિરથી તેના ઘર સુધી વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે આદિત્ય શેરસિયા  સાથે વાતા કરતાં તેને જણાવ્યુ હતું કે, આ સ્પર્ધામાં ગુજરતમાથી તેની પસંદગી થઈ હતી અને તેની ટીમના અન્ય ખેલાડીઓ કર્ણાટકના હતા અને નેપાળ, ભૂતાન, બાંગલાદેશ, શ્રીલંકા અને ભારતની ટીમે ભાગ લીધો હતો જેમાં ભારતની ટિમ વિજેતા બનેલ છે 




Latest News