મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીના ડીડીઓ ડી.ડી. જાડેજાએ વૃક્ષારોપણ કરી જન્મ દિવસ ઉજવ્યો


SHARE









મોરબીના ડીડીઓ ડી.ડી. જાડેજાએ વૃક્ષારોપણ કરી જન્મ દિવસ ઉજવ્યો

મોરબી જિલ્લાના ડીડીઓ દિગ્વિજયસિંહ ડી. જાડેજાનો જન્મ દિવસ હતો. જેથી ડીડીઓએ ૫૫ વર્ષ પૂર્ણ કરીને ૫૬માં વર્ષમાં પ્રવેશ કરેલ છે ત્યારે તેમના જન્મ દિવસ નિમિતે જિલ્લા પંચાયતના પટાગણમાં વન વિભાગના સંકલન દ્વારા ફોરેસ્ટર સોનલબેન શીલવાના સહયોગથી બીલ્લી, સવન, હરડે, આમળા, બહેડા, કદમ, અર્જુનસાદડ, સપ્તપર્ણી, પીપળો, લીમડો, આષોપાલવ સહિત પપ વ્રુક્ષો સ્વ હસ્તે વાવી જિલ્લા પંચાયત પરિવાર સાથે જન્મ દિવસની અનોખી ઉજવણી કરી હતી. અને જિલ્લા પંચાયતના તમામ શાખાધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારી અને કર્મચારીઓએ ડીડીઓને તેમને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી અભિવાદન કર્યું હતું.




Latest News