મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વાંકાનેર શહેર-તાલુકામાંથી પકડાયેલ ૬૯.૮૫ લાખના દારૂ ઉપર સરકારી રોડ રોલર ફરી ગયું


SHARE







વાંકાનેર શહેર-તાલુકામાંથી પકડાયેલ ૬૯.૮૫ લાખના દારૂ ઉપર સરકારી રોડ રોલર ફરી ગયું

વાંકાનેર તાલુકા અને સીટી પોલીસની હદમાંથી છેલ્લા સમયગાળામાં દારૂની રેડ કરીને જે દારૂનો જથ્થો પકડવામાં આવ્યો છે તેનો બુધવારે પોલીસ દ્વારા અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો ત્યારે દારૂના જથ્થા પર ઉપર રોડ રોલર ફેરવી દેવામાં આવતા દારૂની નદી વહી ગઈ હતી અત્રે ઉલેખનીય છે કે, વાંકાનેર તાલુકા અને સીટી પોલીસની હદમાંથી ઓક્ટોબર ૨૦૨૨ થી જુન ૨૦૨૩ સુધીમાં જે વિદેશી દારૂનો જથ્થો પકડવામાં આવ્યો હતો તેનો નાશ કરવાની કોર્ટ તરફથી મંજુરી મળી ગઈ હતી જેથી કરીને વાંકાનેર-ચોટીલા નેશનલ હાઈવે ઉપર ગારીડા ગામ અને રંગપર ગામ પડતર ડામર રોડ ખાતે દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો ત્યારે ૨૭ ગુનામાં પકડાયેલ ૬૯,૮૫,૬૭૫ ના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો ત્યારે વાંકાનેર પ્રાંત અધિકારી એ.એચ. શેરશીયા, નાયબ પોલીસ અધિક્ષક પી.એ. ઝાલા, સીપીઆઇ વી.પી. ગોલ, વાંકાનેર સીટી પીઆઈ પી.ડી. સોલંકી, વાંકાનેર તાલુકા પીએસઆઈ બી.પી. સોનારા સહિતના અધિકારીઓ હજાર રહ્યા હતા






Latest News