મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીની ખારીવાડી શાળામાં બેંક ઓફ બરોડાનો સ્થાપના દિન ઉજવાયો


SHARE









મોરબીની ખારીવાડી શાળામાં બેંક ઓફ બરોડાનો સ્થાપના દિન ઉજવાયો

મોરબીની ખારીવાળી પ્રાથમિક શાળામાં બેંક ઓફ બરોડાના ૧૧૬ માં સ્થાપના દિવસના અવસર પર એસએસઆઈ મોરબી શાખા દ્વારા એજીએમ અને બ્રાન્ચ હેડ અનિલકુમાર તથા મેનેજર મયંકભાઈ અસોદિયા તેમજ આસિસ્ટન્ટ મેનેજર દેવેન્દ્રભાઈ ડાભીના હસ્તે ખારીવાડી પ્રા.શાળાના બાળકોને સ્ટુડન્ટ કીટ તેમજ પ્રાર્થના માટે સાઉન્ડ સિસ્ટમની ભેટ આપીને બેંકના સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવેલ હતી આ તકે નાયબ ડિપીઓ દિનેશભાઈ ગરચર દ્વારા કિટ સ્વીકારવામાં આવી હતી તેમજ નગરપાલિકાના કાઉન્સિલર માવજીભાઈ, આગેવાન પ્રભુભાઈ, વસંતભાઈ, એસએમસી અધ્યક્ષ રમેશભાઈ હાજર રહ્યા હતા




Latest News