મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્વજનિક કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓના આરોગ્ય ચકાસણી કરાઇ


SHARE









મોરબીમાં સાર્વજનિક કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓના આરોગ્ય ચકાસણી કરાઇ

મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ સંચાલિત સાર્વજનિક કુમાર છાત્રાલયના વંચિત વિદ્યાર્થીઓની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી..આ ચકાસણી ડો. અલ્પેશભાઈ ફેફર દ્વારા કરવામાં આવી હતી અને આ આરોગ્ય ચકાસણી ગંગા સ્વરૂપ સહાય સમિતિ અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યો હતો અને વંચિત વિદ્યાર્થીઓની આરોગ્ય ચકાસણી ગંગાસ્વરૂપના અધ્યક્ષ દેવકરણભાઈ આદ્રોજા, કુમાર છાત્રાલયના પ્રમુખ દેવકરણભાઈ કંઝારિયા, લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ કેશુભાઈ દેત્રોજા સેક્રેટરી ટી.સી.ફૂલતરિયા અને નાનજીભાઈ મોરડીયા સહિતના હાજર રહ્યા હતા આ વિદ્યાર્થીઓનું આરોગ્ય સારું રહે અને શૈક્ષણિક રીતે સક્ષમ બને તેવી ભાવના આગેવાનોએ વ્યક્ત કરી હતી




Latest News