મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીનો મચ્છુ-૨ ડેમ ૭૦ ટકા ભરાયો: ૨૯ ગામ એલર્ટ


SHARE









મોરબીનો મચ્છુ-૨ ડેમ ૭૦ ટકા ભરાયો: ૨૯ ગામ એલર્ટ

મોરબી અને માળીયા માટે આશીર્વાદ સમાન મચ્છુ-૨ ડેમ હાલ ૭૦ ટકા ભરાય ગયો છે જેથી કરીને સિંચાઇ વિભાગના અધિકારીઓ દ્વારા હાલમાં મોરબી અને માળીયા તાલુકાનાં ૨૯ ગામોને એલર્ટ કરવામાં આવેલ છે

વાંકાનેર પાસે આવેલ મચ્છુ-૧ ડેમ બુધવારે સવારથી ઓવરફલો થયેલ છે અને હવે મોરબી અને માળીયા માટે આશીર્વાદ સમાન મચ્છુ-૨ ડેમ ઓવરફ્લો થવા તરફ આગળ વધી રહ્યો છે આ ડેમની ૩૩ ફૂટની ઊંચાઈ છે અને તેમાં ૩૧૦૪ એમસીએફટી પાણી સંગ્રહ થાય છે જો કે, હાલમાં આ ડેમ ૭૦ ટકા ભરાય ગયો છે એટ્લે કે ડેમમાં હાલમાં ૨૭.૯૨ ફૂટ પાણી ભરેલું છે અને હાલ ડેમમાં ૭૫૮ ક્યુસેક પાણીની આવક ચાલુ છે આ ડેમ ૭૦ ટકા ભરેલ છે જેથી કરીને મોરબી અને માળીયા તાલુકાનાં ૨૯ ગામોને એલર્ટ કરવામાં આવેલ છે




Latest News