મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીમાં સ્ત્રી જાગૃતિ-સેલ્ફ ડીફેન્સનો કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીમાં સ્ત્રી જાગૃતિ-સેલ્ફ ડીફેન્સનો કાર્યક્રમ યોજાયો

મોરબીના શનાળા રોડ ઉપર બસ સ્ટેશનની પાછળના ભાગમાં આવેલ પટેલ કન્યા છાત્રાલય ખાતે સ્ત્રી સુરક્ષા સંગઠન, હિંદુ યુવા વાહિની અને પોલીસ પરિવાર તેમજ પટેલ કન્યા છાત્રાલય દ્વારા સ્ત્રી જાગૃતિ અને સેલ્ફ ડીફેન્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવતીઓને સેલ્ફ ડીફેન્સ માટે જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ૬૦૦૦ જેટલી વિદ્યર્થિનીઓએ ભાગ લીધો હતો અને સેલ્ફ ડીફેન્સની જાણકારી મેળવી હતી આ પ્રસંગે સ્ત્રી સુરક્ષા સંગઠન, હિંદુ યુવા વહીનીના પ્રમુખ તેમજ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા




Latest News