મોરબી જિલ્લામાં કાલથી ૧૮ વર્ષથી મોટા યુવાનોને વગર રજીસ્ટ્રેશને અપાશે કોરોના વેક્સિન
Morbi Today
“કુદરતની કમાલ”: ટંકારા તાલુકાનાં અમરાપરમાં દેખાયા “પીળા દેડકા”
SHARE
સામાન્ય રીતે દેડકા લીલા રંગના જોવા મળતા હોય છે અને વરસાદ આવતાની સાથે જ દેડકાનું ડ્રાઉ .. ડ્રાઉ શરૂ થઈ જતું હોય છે જો કે, ટંકારા તાલુકાનાં અમરાપરમાં “પીળા દેડકા” વરસાદી પાણીમાં જોવા મળ્યા હતા જેથી કરીને લોકોમાં કુતુહલ હતુ અને લોકોએ આ પીળા દેડકાના વિડીયો ઈઝામુલ બાદી નામના યુવાને મોબાઇલમાં બનાવીને હાલમાં સોશ્યલ મીડિયામાં વાઇરલ કરેલ છે.