ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં હેરોઈનના જથ્થા સાથે પકડાયેલા બંને આરોપીના રિમાન્ડ પુરા થતાં જેલ હવાલે


SHARE







મોરબીમાં હેરોઈનના જથ્થા સાથે પકડાયેલા બંને આરોપીના રિમાન્ડ પુરા થતાં જેલ હવાલે

મોરબીની માળિયા ફાટક ચોકડી પાસે આવેલ પીકઅપ સ્ટેન્ડ પાસેથી ૧૪૯.૬૦ ગ્રામ હેરોઈનના જથ્થા સાથે બે શખ્સને ઝડપી પાડ્યા છે અને તેની પાસેથી પોલીસે કુલ મળીને ૭,૬૩,૧૦૦ ની કિંમતનો મુદામાલ કબ્જે કર્યો હતો જેને કોર્ટમાં રજૂ કરીને પોલીસે ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબીની માળિયા ફાટક ચોકડી પાસે આવેલ સર્વિસ રોડ ઉપર પીકઅપ સ્ટેન્ડ પાસેથી હેરોઈનના ૧૪૯.૬૦ ગ્રામ જથ્થા સાથે પોલીસે કુલ મળીને ૭,૬૩,૧૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને જે તે સમયે આરોપી કૈલાશ ગોરખારામ નાઈ જાતે વાળંદ (૨૩) રહે પનલ કી બેરી તાલુકો ધોરીમના રાજસ્થાન અને રાજેશકુમાર મોહનરામ સિયાગ જાતે જાટ (૨૨) રહે હાલ રામજી કી ગોલ મુળ રહે સગરાણીઓ કી બેરી તા.ગુડામાલાની જી.બાડમેર રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ હતી અને એનડીપીએસ એક્ટની કલમ ૮(સી)૨૧(બી) ૨૯ મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બંને આરોપીને કોર્ટમાં રજૂ કરીને ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં આરોપીને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે અને આ આરોપીઓ પાસેથી હેરોઈનનો જથ્થો આપનારા રાજસ્થાનના સાચોરમાં રહેતા દિનેશ બીસ્નોઈનું નામ સામે આવ્યું હતું જેને પકડવા માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એમ. સગારકા અને તેની ટિમ તપાસ ચલાવી રહી છે






Latest News