મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

વાંકાનેર ભાજપ કાર્યાલયે નવનિયુક્ત સાંસદનું માલધારી સમાજે કર્યું સન્માન


SHARE









વાંકાનેર ભાજપ કાર્યાલયે નવનિયુક્ત સાંસદનું માલધારી સમાજે કર્યું સન્માન

વાંકાનેરમાં આવેલ ભાજપ કાર્યાલય પૂર્ણચંદ્ર ગરાસિયા બોર્ડિંગ ખાતે ગોવિંદભાઈ દેસાઈની આગેવાનીમાં વાંકાનેર તાલુકાના ઘીયાવડ, જાલસીકા, નવા ગારીયા, કોઠી, રામપરા, ખખાણા, વસુંધરા, મહિકા, સમઢીયાળા, રૂપાવટી, જેપુર, તરકીયા, મેસરિયા, રંગપર, ખાભાળા, લિંબાળા, કણકોટ, ખેરવા, પીપરડી તેમજ વાંકાનેરના વિવિધ ગામોના માલધારી સમાજના આગેવાનો આવ્યા હતા અને ત્યાં નવનિયુક્ત સાંસદ મહારાણા કેસરીદેવસિહજી ઝાલાનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેની  સાથોસાથ આગામી શ્રીકૃષ્ણ જન્મોત્સવ રથયાત્રામાં વાંકાનેર સમસ્ત હિન્દુ સમાજની એકતા જળવાઈ રહે તે વિષય ઉપર ચર્ચા કરેલ હતી તેવું વાંકાનેર શહેર ભાજપ સોશ્યલ મીડિયા ઇન્ચાર્જ હિમાંશુભાઈ ગેડિયાએ જણાવ્યુ છે




Latest News