વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત માળીયા (મી)ના વેજલપર ગામે કેનાલના પાણીમાં ડૂબી જતા વૃદ્ધનું મોત: કુંતાસી ગામે ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા ટીમ દ્વારા વૃક્ષા રોપણ કર્યું


SHARE









ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા ટીમ દ્વારા વૃક્ષા રોપણ કર્યું

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા ટીમ દ્વારા વેલનાથ ધામ માળિયા ફાટક ખાતે વૃક્ષ રોપાણ કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી તાલુકા પંચાયત સદસ્ય અને મોરબી જિલ્લા ચુવાળીયા ઠાકોર સમાજના આગેવાન તુલસીભાઈ પાટડીયા, ચુવાળીયા ઠાકોર ટીમ મોરબી જિલ્લા પ્રમુખ હેમંતભાઈ સુરેલા, અનિલભાઈ સારલા, મુકેશભાઈ દેગામા, પિયુષભાઈ જંજવાડીયા, મનુભાઈ ઉપસરિયા, મહેશભાઈ ઉપસરિયા, મોરબી જિલ્લા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ટીમ મયુરભાઈ બાબરીયા, યોગેશજી ઠાકોર, મહેશજી ઠાકોર, મોરબી તાલુકા ઉપપ્રમુખ કિશનજી ઠાકોર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા




Latest News