રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર ગામે ધારાસભ્યની હાજરીમાં મારી માટી, મારો દેશ કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીના ભરતનગર ગામે ધારાસભ્યની હાજરીમાં મારી માટી, મારો દેશ કાર્યક્રમ યોજાયો

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત સમગ્ર રાષ્ટ્રમાં ‘મારી માટી મારો દેશ’ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મોરબી તાલુકાના ભરતનગર ગામે  મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે બે નિવૃત આર્મી મેન તેમજ તેના પરિવરજનોનું કાંતિભાઈ અમૃતિયાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર રાષ્ટ્રમાં વીરોને વંદન કરવાનો ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ખાસ કરીને કાંતિભાઈ  અમૃતીયએ અગાઉ વર્ષો પહેલા દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે જે કામગીરી કરી હતી ટે દિવસોને યાદ કર્યા હતા અને તેમના દીર્ધયું માટે દેશમાં લોકો પોતાના ઘરે દીવો કરીને ભગવાનને પ્રાર્થન કરે તેવી લાગણી વ્યક્ત કરી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય સહિતના સ્ટાફ તેમજ વન વિભાગના અધિકારી અને ગામના આગેવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી




Latest News