રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીની ઝૂલતા પુલ ઘટનામાં પોલીસે કરેલ કામગીરીની મુખ્યમંત્રી દ્વારા નોંધ લેવાઈ


SHARE









મોરબીની ઝૂલતા પુલ ઘટનામાં પોલીસે કરેલ કામગીરીની મુખ્યમંત્રી દ્વારા નોંધ લેવાઈ

મોરબીમાં ૩૦ ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ ઝૂલતા પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને કુલ મળીને ૧૩૫ લોકોના મોત નીપજયાં હતા અને અને લોકો ઘાયલ થયા હતા જો કે, પાણીમાં ડૂબી રહેલા લોકોમાંથી વધુમાં વધુ લોકોને બચાવી શકાય તે માટે ફાયરની ટીમ પણ સ્થળ ઉપર આવી ન હતી ત્યારે મોરબી પોલીસના એક કે બે નહીં ૧૭ જેટલા જવાનો દ્વારા પાણીમાં ઝંપલાવીને લોકોને પાણીમાંથી બહાર કાઢવા માટેની કવાયત કરવામાં આવી હતી જેના લીધે મૃત્યુ આંકને ઘટાડી શકાયો છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી ત્યારે તાજેતરમાં મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભઈ સંઘવીની હાજરીમાં ગાંધીનગર ખાતે એક ખાનગી  ચેંલનો સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબીના પોલીસ જવાનોની ટીમ વતી પોલીસ કર્મચારી વિજયભાઈ ચાવડાને મુખ્યમંત્રીના હસ્તે બેસ્ટ હ્યુમેનિટેરિયન એવોર્ડ આપીને સન્માનીત કરવામાં આવેલ છે




Latest News