રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

ટંકારામાં શ્રમજીવી યુવાને પૈસા-ડોક્યુમેન્ટ સાથેનું પાકીટ મુળ માલિકને પરત કર્યું


SHARE









ટંકારામાં શ્રમજીવી યુવાને પૈસા-ડોક્યુમેન્ટ સાથેનું પાકીટ મુળ માલિકને પરત કર્યું

ટંકારા ટાઉનમાં ગઈકાલે બપોરના સુમારે જયંતીલાલ પ્રભુભાઈ ખોખાણીનું મેઈન બજારમાં પૈસા અને અગત્યના ઓરીજનલ કાગળો, પાનકાર્ડ, આધાર કાર્ડ, એટીએમ, પીયુસી, આરસી બુક, વગેરે ભરેલું પાકીટ પડી ગયું હતું જે પાકીટ શ્રમજીવી વ્યક્તિને મળી આવી હતું ત્યારે એક હાથે  દિવ્યાંગ પણ ઈમાનદાર જગદીશભાઈ જાદવએ ટંકારા ગ્રામ પંચાયત કચેરીમાં આવી સલીમભાઈ પટાવાળાને પાકીટ આપીને તેના મૂળ માલિકને ફોન કરી રૂબરૂ બોલાવી ગ્રામ પંચાયત કચેરીના પટાંગણમાં તેને પાકીટ પાછું આપ્યું હતું




Latest News