મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારાની લખધીરગઢ શાળાની બાળાઓ કલા ઉત્સવમાં વિજેતા


SHARE







ટંકારાની લખધીરગઢ શાળાની બાળાઓ કલા ઉત્સવમાં વિજેતા

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલા તાલુકા કક્ષાના કલા ઉત્સવમાં વાર્તા સ્પર્ધામાં લખધીરગઢ પ્રાથમિક શાળાની બે વિદ્યાર્થીનીએ મેદાન માર્યું છે અને વાર્તા નિર્માણ સ્પર્ધામાં ધોરણ ૮ ની વિદ્યાર્થીની બોડા નૈત્રી ભાવેશભાઈ પ્રથમ ક્રમે વિજેતા થયાં છે. તેમજ બાળ કવિ સ્પર્ધામાં ધોરણ ૮ ની વિદ્યાર્થીની વિઠલાપરા ભાવિષા સતિષભાઈ પ્રથમ ક્રમે વિજેતા થયેલ છે. ત્યારે વિજેતા વિદ્યાર્થીનીઓની આ સિદ્ધિ બદલ લખધીરગઢ પ્રાથમિક શાળા પરિવાર, સમગ્ર એસ.એમ.સી. અને ગ્રામજનોએ અભિનંદન પાઠવેલ છે. આ બંને વિદ્યાર્થિનીઓને શિક્ષિકા પીપલીયા જીવતીબેન પાસેથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.






Latest News