રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી : ફરી એકવાર ટંકારાની શ્રી સજનપર પ્રા. શાળા ટંકારા તાલુકામાં પ્રથમ


SHARE









મોરબી : ફરી એકવાર ટંકારાની શ્રી સજનપર પ્રા. શાળા ટંકારા તાલુકામાં પ્રથમ

મોરબીના લજાઈ કન્યા તાલુકા શાળા ખાતે યોજાયેલ તાલુકા કક્ષાનો કલા મહોત્સવ-૨૦૨૩ માં ટંકારાની શ્રી સજનપર પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી પડસુંબિયા રચિત વિજયભાઈએ ધો.૩ થી ૫ ની કેટેગરીમાં વાર્તા કથન સ્પર્ધામાં સમગ્ર તાલુકામાં પ્રથમ નંબર મેળવ્યો છે જે હવે જિલ્લા કક્ષાએ ટંકારા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.આ અનેરી સિદ્ધિ માટે બાળકને તૈયારી કરાવનાર શાળાના ભૂતપૂર્વ શિક્ષિકા મોનિકાબેન બી.આદ્રોજા અને શાળાના વિદ્યાર્થી પડસુંબિયા રચીતને સમગ્ર શાળા પરિવાર તેમજ આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ અભિનંદન પાઠવેલ છે.

 




Latest News