રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી તાલુકા કક્ષાના કલા ઉત્સવમાં દરબારગઢ પાસે આવેલ શાળાનો દબદબો


SHARE









મોરબી તાલુકા કક્ષાના કલા ઉત્સવમાં દરબારગઢ પાસે આવેલ શાળાનો દબદબો

મોરબી તાલુકાની તાલુકા કક્ષાની કલા ઉત્સવ અને વાર્તા સ્પર્ધા બીઆરસી ભવન મોરબી ખાતે યોજવામાં આવેલ હતી ત્યારે મોરબી શહેરી વિસ્તારની દરબારગઢ ખાતે આવેલી સરકારી પ્રાથમિક શાળા તાલુકા શાળા નં. ૨ ની વિદ્યાર્થીનીઓએ તેમાં ભાગ લીધો હતો અને આ કલા ઉત્સવ અંતર્ગત બાળકવિ સ્પર્ધામાં સમગ્ર તાલુકામાં પ્રથમ ક્રમાંક મેળવી શાળાનું તેમજ સમગ્ર મોરબી તાલુકાનું ગૌરવ વધારેલ છે. તાલુકા કક્ષાની વાર્તા સ્પર્ધામાં વાર્તા કથનમાં દ્વિતીય અને તૃતીય ક્રમાંક તેમજ વાર્તા લેખન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે અને શાળાની અનેરી સિદ્ધિ બદલ વિદ્યાર્થીઓ તેમજ શાળા પરિવારને શાળાના આચાર્ય નિલેશભાઈ કૈલાએ અભિનંદન આપ્યા છે અને જિલ્લા કક્ષાની સ્પર્ધામાં તે બાળકો ભાગ લેશે




Latest News