રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં આધાર કાર્ડમાં ભૂલના લીધે ઘણા લોકોએ હેરાન


SHARE









મોરબીમાં આધાર કાર્ડમાં ભૂલના લીધે ઘણા લોકોએ હેરાન

મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ  દ્વારા હાલમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને લેખિત રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, આધાર કાર્ડમાં ભુલને કારણે લોકો હેરાન થઈ રહ્યા છે જેથી કરીને તે અંગે યોગ્ય કાર્યવાહી કરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવે તે જરૂરી છે

હાલમાં મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ માહિતી આપતા જણાવ્યુ છે કે, આધારકાર્ડ માટે સરકારે જયાં ત્યાં એજન્સી આપેલ છે અને બીન અનુભવી સામાન્ય પગારથી બેસાડેલ માણસો આધાર કાર્ડમાં ઘણી ભૂલ કરે છે જેથી કરીને લોકોને સુધારા કરાવવા માટે ધક્કા ખાવા પડે છે અને ખાસ કરીને નામ, જન્મ તારીખ, સરનામામાં ભુલ હોઇ ઘણી વખત મુશેકેલી પણ ઊભી થાય છે હાલમાં એસ.ટી. ના એક કર્મચારી પેન્સન પર ઉતરેલ છે તેની પાસે જન્મ તારીખનું સર્ટિ છે, પાનકાર્ડ બધામાં જન્મ તારીખ છે પરંતુ આધાર કાર્ડમાં થતી ભુલોને કારણે પ્રજા પરેશાન છે માટે જે તે અધિકારીને સુચના આપીને આધારકાર્ડમાં ભુલ સુધારવા માટે યોગ્ય કાર્યવાહી કરવાની જરૂર છે




Latest News