રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાંથી છેલ્લા ચાર માહિનામાં ૫.૧૨ કરોડની વીજ ચોરી પકડાઈ


SHARE









મોરબી જિલ્લામાંથી છેલ્લા ચાર માહિનામાં ૫.૧૨ કરોડની વીજ ચોરી પકડાઈ

મોરબીમાં પીજીવીસીએલની ટીમો દ્વારા છેલ્લા ચાર મહિનાથી જુદાજુદા વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવે છે ત્યારે ચાર મહિનામાં ૧૮૩૪ કનેક્શન માં વીજ ચોરી ઝડપી પડી હતી અને મોરબી જિલ્લામાંથી ૫.૧૨ કરોડની વીજચોરી પકડીને રકમ વસૂલવા માટેની કાર્યવાહી કરેલ છે

પીજીવીસીએલના અધિકારીના કહેવા મુજબ એપ્રિલથી જુલાઈ સુધીના ચાર મહિનામાં સમગ્ર સૌરાષ્ટ્રમાં રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, મોરબી, પોરબંદર, જામનગર,ભુજ,અંજાર, જૂનાગઢ, અમરેલી બોટાદ, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ ચેકીંગ ઝુંબેશ કરવામાં આવી હતી ત્યારે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો ૧૦૭૧૫ વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા જેમાંથી ૧૮૩૪ કનેક્શનમાં વીજ ચોરી સામે આવી હતી જેથી કરીને ૫.૧૨ કરોડની વીજ ચોરી પકડવામાં આવી છે 




Latest News